'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...
' વફાદારી ' માત્ર એક શબ્દ નથી , એ તો જીવનશૈલી છે ... ભગવાને આપણી ઇન્દ્રિયો વચ્ચે અદ્ભુત જોડાણો બનાવ્યા ં છે અને બધી ઇન્દ્રિયો એકબીજાને વફાદાર છે . ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ તરીકે ભાષા વિશે અમને શીખવવામાં આવે છે કે પહેલા ં ત મને કાન દ્વારા ધ્વનિના સંદેશા મળે છે અને પછી આંખોથી દૃ શ્ય સંદેશા મળે છે . આ બંને સંદેશા મગજ સુધી પહોંચે છે અને તે નાક દ્વારા ગંધની લાગણી પણ આપે છે . આ સંદેશા ખરેખર શું છે તેનું વિશ્લેષણ થાય છે અને પછી મગજ અને જીભ દ્વારા વાત ચીત થાય છે . તેની સાથે સાથે આપણે પગ અને હાથન ા હાવભાવ સાથે તેને વ્યક્ત કરીએ છીએ . જો ઇન્દ્રિયો એકબીજા પ્રત્યે વફાદાર ન હોય તો તમામ કાર્યોમાં ખલેલ પહોંચે છે . આવું અપંગ કહેવાતા લોકોમાં જોવા મળે છે. જોકે, ખામી ધરાવતી ઇન્દ્રીય અન્ય ઇન્દ્રીયો સાથે એટલી બધી વફાદાર થઈ જાય છે કે એ તેની જીવનશૈલી બની જાય છે . તેઓ તેમની અન્ય ઇન્દ્રિયો નો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે. અર્જુન મહાભારતનું યુદ્ધ લડવા તૈયાર થયા નહીં ત્યારે કૃષ્ણે એમને સમજાવવું પડ્યું કે જો ભીષ્મપિતામહ અને કર્ણ આટલા બુદ્ધિશાળી હોવા છતાં ખોટા માણસોનો સાથ આપીન...